000 a
999 _c34994
_d34994
008 251224b xxu||||| |||| 00| 0 eng d
020 _a9788177906868
_c(hbk)
082 _a891.472
_bDAV
100 _aદવે, હરીન્દ્ર / Dave, Harindra
245 _aમાધવ ક્યાંય નથી / Madhav kyay nathi
260 _bપ્રવીણ પ્રકાશન / Pravin Prakashan,
_c2013
_aરાજકોટ / Rajkot :
300 _a208 p. ;
_c23 cm
365 _b300.00
_c
_d01
520 _a'માધવ ક્યાંય નથી હરીન્દ્ર દવેની નવલકથા. જેમાં કૃષ્ણજન્મથી લઈને કૃષ્ણ દેહવિલય સુધીના કૃષ્ણ જીવન અને નારદની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ નું ભાવનાત્મક વર્ણન કર્યું છે.કૃષ્ણને જોવા અને જાણવા ફક્ત આંખો જ નહિ પરંતુ કૃષ્ણમય હૃદય હોવું જરૂરી છે. તો જ તમે કૃષ્ણને અને કૃષ્ણની હયાતીને અનુભવી શકશો. નવલકથા દ્વારા ઘણું બધું સમજી ને જાણી શકાય પરંતુ લેખક દ્વારા જે રીતે દેવર્ષિ નારદની કૃષ્ણ પ્રત્યેના ભાવનું વર્ણન કર્યું છે તે ખરેખર અદ્ભુત છે. ક્યાંક ને ક્યાંક તમે કૃષ્ણનો અનુભવ કરીને એટલા ભાવુક થઈ જશો કે આંખના આંસુઓને પણ કૃષ્ણદર્શનનો લાભ લેવા વરસી પડશે. હું કહું છું કે જો માધવ ક્યાંય નથી વાંચતા તમે કૃષ્ણને અનુભવી ન શકો કે અને આંખમાંના આંસુઓ વરસી કૃષ્ણભક્તિને માણવા આતુર ન થાય તો તમે પુસ્તક વાંચવા ખાતર વાંચ્યું એવું કહી શકાય.લેખકે એક એક ક્ષણનું જે ભાવનાત્મક વર્ણન કર્યું છે જે ખરેખર અદ્ભુત એનાથી ચોક્કસ તમે કૃષ્ણમય થઈ જશો અને ત્યારે જ તો તમે કૃષ્ણને પામી શકશો.
650 _aGujarati Fiction
650 _aNovel
650 _aMythology
942 _2ddc
_cBK